Feeds:
Posts
Comments

Posts Tagged ‘gujrati’


You have become mine forever.
Yes, we have become partners.
I have become yours.
Hereafter, I cannot live without you.
Do not live without me.
Let us share the joys.
We are word and meaning, unite.
You are thought and I am sound.

May the nights be honey-sweet for us.
May the mornings be honey-sweet for us.
May the plants be honey-sweet for us.
May the earth be honey-sweet for us.

Marriage poem

Advertisements

Read Full Post »


‘વ્યસ્ત’ બનેલી આપણી આ જીંદગીમાં આજે,
કોઇ પણ ‘હમસફર’ બની સાથે નથી ચાલતું..!

જ્યારે કે સમયનું ‘કાળચક્ર’ પણ રહ્યું છે,
તેની જગ્યાએ બસ ચાલતું અને ફક્ત ચાલતું…!

અને રહેવું પડે છે ક્યારેક એક માણસને પણ
બની ને એકદમ અજાણ્યું કે પછી બસ ‘ફાલતુ’

કેમકે છેવટે તો આપણી આ જીંદગીમાં પણ
માણસ છે, બસ એક ‘પૂતળુ’ ફરતું અને ચાલતું…!

Gujrati poems

Read Full Post »


સ્વાસ મા સગપણ ને બંધી નીકળ્યો
તોય માણસ સાવ અટૂલો નીકળ્યો

સ્વપ્નની સીમા સુધી જોયા કર્યુ
હાથ કોઇ બેસબબ ના નીકળ્યો

આમ તો છે સૌ પ્રતિબીંબ આપના
છોને કોરો એ અરિસો નીકળ્યો

માર્ગે ને મંઝીલ મા બાકી ફેર શુ
શ્વાસ છેલ્લો બસ ઉછીનો નીકળ્યો…!!!

હ્રદય છલકાઇને મારું તમારો પ્યાર માંગે છે
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માંગે છે

Gujrati poems

Read Full Post »