Feeds:
Posts
Comments

Posts Tagged ‘Gujarati’છલોછલ જામ નયનના અને રસપાન કરતા રહ્યા તમે…
નશો પ્રેમ નો કેવો ઢોળાયો… અને..મયકદા બની ગયા તમે…!!!

હતી ક્ષણો ની પરોક્ષ મુલાકાત,ભાસે યુગોની ખોવાયેલી સોગાદ…
શબ્દોના બાહુપાસ માં સમાઈ,નિશબ્દ બની ફિદા થઈ ગયા તમે…

સબંધોની દિવાલો ખંડેર થઈ…તો..યે.. અરમાન દિલના ક્યાં રોકાંણા?
હું જરુર આવીશ એવો વાયદો આપી… પછી જુદા થઈ ગયા તમે..

છે આ બેહાલ અમારા , તમારી જ છે આ ભેટ – સોગાદ …!
જોઈ મુખ અમારુ પછી શાને…પ્રિયે ગદગદા થઈ ગયા તમે..

જનાજો ‘અંકુર’ નો રોકી પછી એ રડતાં એટલું જ કરગર્યા…
અલવિદા કહ્યુ હતુ અમે અમસ્તુ… ને… દુનિયા થી જ અલવિદા થઈ ગયા તમે..!!!

– હસમુખ ધરોડ ‘અંકુર’

Gujrati poem

Advertisements

Read Full Post »


I cannot promise you a life of sunshine;
I cannot promise riches, wealth, or gold;
I cannot promise you an easy pathway
That leads away from change or growing old.

But I can promise all my heart’s devotion;
A smile to chase away your tears of sorrow;
A love that’s ever true and ever growing;
A hand to hold in yours through each tomorrow.

Yes, I’ll Marry You.
Marriage poem

Read Full Post »


How do I begin to tell you how lucky I am
to have you in my life?
I’ll start by saying what an honor it is
for me to be your wife.

You’re my best friend in the good times
and my rock in times of sorrow.
You’re the reason for sweet yesterdays
and my promise for tomorrow.

I never thought I could feel this loved
until I became your wife.
You made this year and every year
the best one of my life.

love poem

Read Full Post »


You’re the first thing I think of
Each morning when I rise
You’re the last thing I think of
When I close my eyes

You’re in each thought I have
And every breath I take
My feelings are growing stronger
With every move you make

You’re an angel from above
who takes away my pain
My love for you is so strong
It’s always just the same

You’re the miracle in my life
Who can always make me smile
Just knowing that you care
Makes my life worth-while

You’ve touched my heart and soul
Which you have from the start
Your warm soft words
Will never leave my heart

You are everything I want
You’re so pure and true
I love you with everything I have
And I love everything that you do.

love poem

Read Full Post »


ન વર્તન જો ગમે મારું તો તું વ્યવહાર રહેવા દે
જમાના કેમ તું હાથે કરી તકરાર માંગે છે

ખરે છે રોજ તારાઓ ભલા શાને ગગનમાંથી
મુલાયમ કોણ એવો નિત્યનો શણગાર માંગે છે

સહારો આંસુઓનો પણ હવે ક્યાં બાકી
રુદનના કારણો દુનિયા ખુલાસા વાર માંગે છે

Gujrati poems

Read Full Post »


જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !

ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !

અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે,
તમાચાની નિશાની કાંઈ લાલી થઈ નથી શકતી !

પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !

Gujrati poems

Read Full Post »સુકાયેલી ક્ષણોને સાચવીને લાવજે
આંતરમનની લાગણીને સંતાડીને આવજે તું,

વંસતના અંદાજમા ફાવે તો
ફુલોથી સંતાતી આવજે તું,

તરછોડાયેલા વાદળૉને ભેગા કરીને
મનમુકીને વરસવા આવજે તું,

ઉચે આકાશે એક નજર કરી
કંઇક સિતારાને ઘાયલ કરીને આવજે તું,

સીધી લિટીએ નજરોના તીરનું ભાથુ ભરીને
કંઇક યુવાનોએ ઘાયલ કરીને આવજે તું,

શ્વેત વસ્ત્રૉને ત્યજીને સંધ્યાના રંગે
રંગાયને રંગીન થઇને આવજે તું,

આથમતા સુરજને રાતની ખામી ના દેખાય
માટે તારી જુલ્ફોને લહેરાવીને આવજે તું,

આજની રાતને વિનવીને લંબાવી છે
મારી આબરૂ રાખવા એકાંતમા આવજે તું,

સ્મરણનું પંખી ટહુકે છે પિંજરામાં
આજે મુકત કરવા આવજે તું,

ફરીથી સજાવીશું એ ભીની મૌસમ,
ચાતકની જેમ તરસી થઇને આવજે તું,

કંઇક ચુમ્બનોના કારસા કરવા છે
હોઠો પર લથબથ ચોમાસુ લઇને આવજે તું.

(નરેશ કે.ડૉડીયા)

Gujarati Poem

Read Full Post »

Older Posts »